યોગ વોટર ટેન્ક ક્લીનર્સ
18 વરસ થી કાર્યરત. સ્માર્ટ અને ફાસ્ટ વર્ક ફુલ્લિ અનુભવી ધુરંધર કારીગરો આધુનિક મશીનો થઈ સુસજ્જ સલામત અને વૈજ્ઞાનિક રીતે પાણીની ટાંકી સફાઈ
★ પરંપરાગત ટાંકી સફાઈ સરખામણીમાં યોગ ટાંકી ટિમ ઝડપી
★ સમગ્ર પ્રક્રિયા 30 મિનિટ લે છે (ટાંકી ક્યાં છે મશીનો ફિટ કરવા માટેની જગ્યા અને ગંદગી ઉપર આધાર)
★ ટાંકી માં વપરાતા સાધનો એન્ટીબેક્ટેરિયલ સુરક્ષિત અસરકારક સંપૂર્ણપણે આરોગ્યપ્રદ અને સલામતી સાધનો
★ વ્યવસ્થિત સેવા જાળવણી વપરાશ કરતો સ્ટાફ સલામત અને તંદુરસ્ત
★ ગ્રાહક માટે મનની સંપૂર્ણ ખાતરી
Office :
1407, Suman Keshav A, Dindoli, Surat.