તમારે પણ તમારી પ્રોડક્ટનો વિડીયો હજારો લોકો સુધી પહોચાડવો હોય, તો તમે તમારા મોબાઈલ કેમેરાથી કે પ્રોફેશનલ કેમેરાથી 1 મિનિટથી નાનો અને 10 MB થી ઓછો એક વિડીયો બનાવી અમને 7600 60 2400 ઉપર વોટ્સએપ કરી દો.
અહીં તમે તમારી પ્રોડક્ટનો વિડીયો બનાવી મોકલી શકો છો અથવા તમારી શોપ કે ઓફીસનો વિડીયો બનાવીને મુકી શકો છો કે પછી તમારો પોતાનો પ્રોડક્ટ/સર્વિસીસ સમજાવતો વિડીયો પણ મોકલી શકો છો.
તમારા આ વિડીયોને યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવશે તથા એક વર્ષ સુધી દર મહિને ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ ઉપર વાઈરલ કરવામાં આવશે.
અગત્યની નોંધ : અહીં આપેલી જાહેરાતોના ખરાપણાની ચકાસણી કરવામાં આવતી નથી. તેથી આ જાહેરાતો માટે અમે કોઇપણ પ્રકારે જવાબદાર નથી. વાચકે પોતાની વિવેક બુદ્ધિથી કામ લેવું. આભાર.