Tachukdi Ad Logo | Tachukdi Ad (www.tachukdiad.com)
What We ​Work?
અમે શું કામ કરીએ છે?

1.   સૌ પ્રથમ અમે તમારા બિઝનેસની સરસ અને ક્રિયેટીવ જાહેરાતો બનાવીએ છીએ. જેથી તમારા બિઝનેસને માર્કેટમાં આકર્ષક રીતે રજુ કરી શકાય.

2.   અમે તમારી જાહેરાતને મુકવા માટે એક ચોક્કસ જગ્યા આપીએ છીએ કે જેથી લોકો સરળતાથી તમને શોધી તમારો સંપર્ક કરી શકે.

3.   અમે તમારી જાહેરાતને સતત એક વર્ષ સુધી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હજારો લોકો સુધી પહોચાડીએ છીએ તથા વારંવાર પહોચાડીએ છીએ. જેથી લોકોને તમારી જાહેરાત યાદ રહી જાય અને જરૂર પડે તરત જ તમારો સંપર્ક કરી શકે.

4.   અમે તમારી સ્પેશિયલ ઓફર્સની એક પર્સનલ લીંક બનાવી આપીએ છીએ કે જેથી તમે તમારી નવી - નવી ઓફર્સ તમારા ક્લાયન્ટને વોટ્સએપ કરી તમારો બિઝનેસ વધારી શકો.

5.   અમે તમને તહેવારોની શુભેચ્છા પાઠવતી જાહેરાતો બનાવી આપીએ છીએ જેથી તમારા કસ્ટમર સાથેના સબંધો હંમેશા તાજગીભર્યા રહે અને તમારા કસ્ટમર તમને છોડીને ક્યાંય ના જાય.


આ ઉપરાંત તમારા બિઝનેસની જાહેરાતને લગતા એ નાના-મોટા તમામ કામ કે જે અમારાથી થઈ શકે છે તે કરવા અમે હંમેશા તત્પર રહીયે છે.
Procedure for Advertisement
જાહેરાત કરવા માટેની કાર્યવાહી

ટચુકડીએડ.કોમમાં જાહેરાત કેવી રીતે આપવાની અને જાહેરાત આપ્યા પછી શું Procedure થાય છે એ જાણવા નીચેના STEPS વાંચો.

STEP : 1   સૌ પ્રથમ તમારા શહેરના ચેનલ પાર્ટનરનો સંપર્ક કરો અથવા 7600 60 2400 ઉપર વોટ્સએપ કરી જાણ કરો કે તમારે ટચુકડીએડ.કોમમાં જાહેરાત આપવી છે અને સાથે તમારું વિઝીટીંગ કાર્ડ પણ વોટ્સએપ કરો.   Channel Partners List

STEP : 2   તમારો વોટ્સએપ મળ્યા બાદ અમારા ચેનલ પાર્ટનર તરફથી તમને એક ફોન આવશે. જેમાં જાહેરાતોનાં તમામ પેકેજીસની વિસ્તૃત માહિતી, તેના ફાયદા અને તેની કિંમતની જાણકારી આપવામાં આવશે.

STEP : 3   વાતચીત બાદ તમારા બિઝનેસ માટે જાહેરાતનું કયું પેકેજ યોગ્ય રહેશે એ નક્કી કરવામાં આવશે.

STEP : 3   પેકેજ નક્કી થયા પછી તમને એક ઈમેજ મળશે. જેમાં તમારે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે એની વિગતો હશે.

STEP : 4   તમારું વિઝીટીંગ કાર્ડ અને પેમેન્ટ કર્યાની માહિતી આવી ગયા પછી 24-48 કલાકમાં તમારી પહેલી જાહેરાત બનીને આવી જશે.

STEP : 5   જે સૌથી પહેલા તમને જ બતાવવામાં આવશે અને તમારા એપ્રુવલ બાદ જ ઓનલાઈન થશે.

STEP : 6   તમારી એડ બીજી તમામ જાહેરાતો સાથે રાત્રીના 11:30 કલાક પછી ઓનલાઈન થઈ જશે.

STEP : 7   જેવી તમારી જાહેરાત ઓનલાઈન થશે કે તરત જ તમને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

STEP : 8   ત્યારબાદ અમારા તરફથી તમને એક વોટ્સએપ મેસેજ આવશે. જેમાં તમારા ફેસબુક એકાઉન્ટની લીંક માંગવામાં આવશે.

STEP : 9   જો તમે તમારા ફેસબુક એકાઉન્ટની લીંક મોકલી હશે તો જ ફેસબુકમાં તમારી જાહેરાત વાઈરલ કરતી વખતે તમને ટેગ કરવામાં આવશે.

STEP : 10   આ તમામ પ્રક્રિયા બાદ તમારા લીધેલા પેકેજ મુજબ તમારી ઓફર્સની એક પર્સનલ લીંક બનાવી તમને મોકલવામાં આવશે. જે તમે તમારા કસ્ટમરને વોટ્સએપ કરી તમારો બિઝનેસ અનેક ગણો વધારી શકો છો.

STEP : 11   આ એક વર્ષ દરમીયાન આવતા તહેવારોની શુભેચ્છાની જાહેરાતો તમારા લીધેલા પેકેજ મુજબ 24 કલાક પહેલાં મોકલી આપવામાં આવશે.

ચેનલ પાર્ટનરનું લીસ્ટ જોવા અહીં ક્લિક કરો.

To Search Advertisement
જાહેરાત શોધવા માટે

ટચુકડીએડ.કોમમાં જાહેરાત શોધવી ખુબ જ સરળ છે. તમે માત્ર ૩ જ ક્લિકમાં તમને જોઈતી પ્રોડક્ટ કે સર્વિસીસ સુધી પહોંચી જશો.

Click : 1   તમારા ગામ/શહેરના નામ ઉપર ક્લિક કરો.

Click : 2   તમે જે પ્રોડક્ટ કે સર્વિસીસ શોધો છો એની ઉપર ક્લિક કરો.

Click : 3   તમારા એરિયાના નામ ઉપર ક્લિક કરો.

અહીં તમે જે પ્રોડક્ટ કે સર્વિસ શોધો છો એની તમારા જ એરિયાની તમામ જાહેરાતો જોવા મળશે.

એડ શોધવા અહીં ક્લિક કરો.

Why Tachukdi Ad is The Best & Safest?
શા માટે ટચુકડીએડ શ્રેષ્ઠ અને સલામત છે?

લોકો એમને જોઈતી પ્રોડક્ટ કે સર્વિસને ટચુકડીએડ.કોમ  માં શોધવાનું પસંદ કરે એ માટે ના ઘણા વ્યાજબી કારણો છે.......

તમારી જાહેરાત જોવા માટે લોકોએ ...

1.   ના તો કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે.

2.   ના તો મોબાઈલ નંબર કે ઇમેલ આઈડી જેવી કોઈપણ અતિસંવેદનશીલ માહિતી આપવાની છે.

3.   ના યુઝર નેમની ઝંઝટ છે.

4.   ના કોઈ પાસવર્ડની જ૩ર.

5.   ના તો OTP ની રાહ જોવાની.

6.   લોકો તમને બસ એક જ ક્લિકમાં Phone કે Whatsapp કરી શકે એવી સુવિધા પણ તમારી જાહેરાતમાં આપવામાં આવી છે.

7.   તમારા ફેસબુક એકાઉન્ટ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, વેબસાઈટ અને ગુગલ મેપ લોકેશનને પણ તમારી જાહેરાત સાથે જોડી આપવામાં આવે છે.

8.   અમે તમારો નંબર પણ છુપાવતા નથી. અમે તો સામેથી ઈચ્છીએ છે કે તમે અને ગ્રાહક બંને સીધા જ એકબીજાના સંપર્કમાં આવી જાવ.

9.   અમે પોતાના પ્રમોશન માટે ક્યારેય લોકોને બાધ્ય નથી કરતા કે એ તમને કહે કે એમને આ માહિતી " ટચુકડીએડ.કોમ" માં થી મળી છે.


આ એક સંપૂર્ણ ગ્રાહક લક્ષી વેબસાઈટ છે. અને કોઇપણ ગ્રાહક માત્ર 3 જ ક્લિકમાં એને જોઈતી વસ્તુ કે સર્વિસ સુધી પહોંચી જાય એનો અમે ખાસ ખ્યાલ રાખીએ છે.