તમારી જાહેરાત રજીસ્ટર કરાવવા માટે નીચેની માહિતી મોકલી આપો.
1. વિઝીટીંગ કાર્ડ
2. ગુગલમેપ લોકેશન
3. ઓફીસ / દુકાનનો સમય
4. સર્વિસીસની માહિતી ( 50 શબ્દોમાં )
5. જાહેરાતની ભાષા કઈ : ગુજરાતી, हिंदी કે English?
6. Payment of Rs. 99/- પેમેન્ટ કર્યાનો સ્ક્રીનશોર્ટ.
( Paytm / GPay / PhonePe : 7600602400 )
વિશેષ નોંધ : સર્વિસીસમાં તમારી જાહેરાતમાં જે લખવાનું હોય તે ટાઈપ કરીને અથવા એક કાગળ ઉપર વંચાય એવા અક્ષરોમાં માહિતી લખી, તેનો ફોટો 7600602400 ઉપર વોટ્સએપ કરી દો.
એડ આપતા પહેલા ડેમો લીંક ખાસ જુવો.
ટચુકડીએડ.કોમમાં જાહેરાત કેવી રીતે આપવાની અને જાહેરાત આપ્યા પછી શું Procedure થાય છે એ જાણવા નીચેના STEPS વાંચો.
STEP : 1 સૌ પ્રથમ 7600 60 2400 ઉપર વોટ્સએપ કરી જાણ કરો કે તમારે ટચુકડીએડ.કોમમાં જાહેરાત આપવી છે અને સાથે તમારી વિગતો પણ વોટ્સએપ કરો.
STEP : 2 તમારો વોટ્સએપ મળ્યા બાદ અમારા તરફથી તમને એક વોટ્સએપ આવશે. તેમાં તમને એક ઈમેજ મળશે. જેમાં તમારે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે એની વિગતો હશે.
STEP : 3 તમારી તમામ માહિતી અને પેમેન્ટ આવી ગયા બાદ 48 કલાકમાં તમારી જાહેરાત ઓનલાઈન થઈ જશે.
STEP : 4 જેવી તમારી જાહેરાત ઓનલાઈન થશે કે સૌથી પહેલા તમને જ જણાવવામાં કરવામાં આવશે.
STEP : 5 જાહેરાતમાં જો કોઈપણ બદલાવ હશે, તો તે તરત જ કરી દેવામાં આવશે.