Tachukdi Ad Logo | Tachukdi Ad (www.tachukdiad.com)
Questions & Answers
પ્રશ્નો અને જવાબ

Q. ટચુકડીએડ.કોમ  શું છે?
A. ટચુકડીએડ.કોમ  એ માત્ર ગુજરાતના લોકો માટે જ બનાવવામાં આવેલી ગુજરાતની પોતાની એક "ગુજરાતી વેબસાઈટ" છે.


Q. ટચુકડીએડ.કોમ  ક્યારે શરૂ કરવામાં આવી?
A. ટચુકડીએડ.કોમ  1 May, 2018 ના રોજ શરૂ કરવામાં આવી.   (MSME No : UDYAM-GJ-24-0006432)


Q. ટચુકડીએડ.કોમ   કેમ શરુ કરવામાં આવી?
A. ગુજરાત પોતાનામાં જ એક બહુ મોટું અને સમૃદ્ધ માર્કેટ છે.   ટચુકડીએડ.કોમ   ગુજરાતના લોકલ બિઝનેસને ગુજરાતના જ માર્કેટમાં પ્રમોટ કરવા અને ગુજરાતની ૭ કરોડ જનતા સુધી પહોંચાડવા માટે શરુ કરવામાં આવી છે.


Q. ટચુકડીએડ.કોમ માં જાહેરાત કરવા માટે કઈ કઈ માહિતી આપવાની હોય છે?
A. ટચુકડીએડ.કોમ માં જાહેરાત કરવા માટે
૧.   વિઝીટીંગ કાર્ડ
૨.   લોગો ( જો હોય તો )
૩.   પ્રોડક્ટ / સર્વિસના ૩ - ૪ સારા ફોટા
૪.   પેમેન્ટ કર્યાની માહિતી આપવાની હોય છે.


Q. જાહેરાત બનતા કેટલો સમય લાગતો હોય છે?
A. જાહેરાત બનવામાં ૨૪ - ૪૮ કલાકનો સમય લાગતો હોય છે.


Q. જાહેરાત કેવી બની કેવી રીતે ખબર પડે?
A. તમારી જાહેરાત બન્યા પછી સોથી પહેલાં એ જાહેરાત તમને જ બતાવવામાં આવે છે. તમારા એપ્રુવલ બાદ જ એ જાહેરાત ઓનલાઈન અને વાઈરલ કરવામાં આવશે.


Q. જાહેરાત ક્યાં ઓનલાઈન કરવામાં આવે છે?
A. જાહેરાતને તમે કહો તે શહેરનાં પેજ ઉપર ઓનલાઈન કરવામાં આવે છે.     તમે એક કરતાં વધુ શહેરો માં પણ તમારી જાહેરાતને ઓનલાઈન કરાવી શકો છો. એ માટે 7600 60 2400 ઉપર સંપર્ક કરો.


Q. ટચુકડીએડ.કોમ માં પ્રોપર્ટી ભાડે/વેચાણની જાહેરાત કરવામાં આવે છે?
A. હા, ટચુકડીએડ.કોમ માં માત્ર Rs. 99/- માં જ પ્રોપર્ટી ભાડે/વેચાણની જાહેરાત કરવામાં આવે છે. પ્રોપર્ટીની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.


Q. પેમેન્ટ કયા કયા માધ્યમોથી સ્વીકારો છો?
A. ટચુકડીએડ.કોમ માં ૪ માધ્યમોથી પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.
૧.   Bank (SBI)  
૨.   Paytm   ( 7600 60 2400 )  
૩.   Gpay   ( 7600 60 2400 )  
૪.   PhonePe   ( 7600 60 2400 )

ખાસ નોંધી લેશો કે અમે ક્યારેય Cash (રોકડામાં) પેમેન્ટ સ્વીકારતા નથી.


એડ આપવા અહીં ક્લિક કરો.