ISO 9001:2015 Certified Organisation

FAQs

Q. ટચુકડીએડ.કોમ  શું છે?
A. ટચુકડીએડ.કોમ  એ માત્ર ગુજરાતના લોકો માટે જ બનાવવામાં આવેલી ગુજરાતની પોતાની એક "ગુજરાતી વેબસાઈટ" છે.


Q. ટચુકડીએડ.કોમ  ક્યારે શરૂ કરવામાં આવી?
A. ટચુકડીએડ.કોમ  1 May, 2018 ના રોજ શરૂ કરવામાં આવી.   (MSME No : UDYAM-GJ-24-0006432)


Q. ટચુકડીએડ.કોમ  કેમ શરુ કરવામાં આવી?
A. ગુજરાત પોતાનામાં જ એક બહુ મોટું અને સમૃદ્ધ માર્કેટ છે. ૭ કરોડ લોકો માટે ગુજરાત તેમનું પોતાનું ઘર છે.   ટચુકડીએડ.કોમ   ગુજરાતના લોકલ બિઝનેસને ગુજરાતના જ માર્કેટમાં પ્રમોટ કરવા અને ગુજરાતની ૭ કરોડ જનતા સુધી પહોંચાડવા માટે શરુ કરવામાં આવી છે.


Q. ટચુકડીએડ.કોમ  શું કામ કરે છે?
A. ટચુકડીએડ.કોમ  તમારા બિઝનેસની જાહેરાતને હજારો લોકો સુધી પહોંચાડવાનું અને વારંવાર પહોંચાડવાનું કામ કરે છે.


Q. ટચુકડીએડ.કોમ  થી તમને શું ફાયદો થશે?
A. ટચુકડીએડ.કોમ  માં એક આખું વર્ષ જાહેરાત કરવાનો કુલ ખર્ચ માત્ર 549/- રૂપિયા જ છે. અને એ પણ તમારા બિઝનેસની જાહેરાત બનાવવાના ખર્ચા સાથેનો. અને એની સાથે સોશિયલ મીડિયાના સપોર્ટ તદ્દન ફ્રી.

એનો સીધો મતલબ એ થયો કે હવેથી મિત્રો સાથેના તમારા એક વખતના નાસ્તાનાં ખર્ચા કરતાં પણ તમારા બિઝનેસની એક વર્ષની જાહેરાતનો ખર્ચ ઓછો આવશે અને દર વર્ષે જાહેરાત પાછળ વેડફતા તમારા હજારો રૂપિયા બચી જશે.


Q. ટચુકડીએડ.કોમ  કેમ વાર્ષિક માત્ર 549/- રૂપિયા જ લે છે?
A. ટચુકડીએડ.કોમ  એ તમામ ધંધાદારીઓ માટે બનાવવામાં આવી છે, જેઓ પોતાની પ્રોડક્ટ કે સર્વિસને હજારો-લાખો લોકો સુધી પહોંચાડવા માંગે છે પણ ગુગલ, ફેસબુક, ટ્વીટર, ઇન્સટાગ્રામ, યુટ્યુબ જેવા મોટા અને ફેમસ પ્લેટફોર્મ ઉપર જાહેરાત કરવાના મોંઘા-મોંઘા પ્લાન નથી લઇ શકતા.

તેથી આવા કુશળ લોકોની ઉપયોગી વસ્તુઓ અને સર્વિસીસ હજારો લોકો સુધી પહોંચે અને એ પણ એમના જ બજેટમાં એ જરૂરી હતું. અને એટલે જ ટચુકડીએડ.કોમ  આ કામ માત્ર 549/- રૂપિયામાં પ્રતિ વર્ષમાં જ કરે છે.

અને તમે તો જાણો છો કે, જે-જે પ્લેટફોર્મ ઉપર ફ્રી માં જાહેરાત કરવા મળે છે ત્યાં એટલા બધા લોકો દિવસમાં એટલી બધી વાર પોતાની જાહેરાત કરે છે કે ત્યાં યોગ્ય વસ્તુ કે સર્વિસ શોધવી મુશ્કેલ બની જાય છે.


Q. અમારે ટચુકડીએડ.કોમ  સાથે કેમ જોડાવું જોઈએ?
A. ગુગલ, ફેસબુક, ટ્વીટર, ઇન્સટાગ્રામ, યુટ્યુબ જેવા મોટા અને ફેમસ પ્લેટફોર્મ જે કામ કરે છે, ટચુકડીએડ.કોમ  પણ એ જ કામ કરે છે. .... તમારી જાહેરાતને હજારો લોકો સુધી પહોચાડવાનું. અને એ પણ માત્ર 549/- રૂપિયામાં પ્રતિ વર્ષમાં જ.

મોટા અને ફેમસ પ્લેટફોર્મ ઉપર તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા કે જાહેરાતને ઓનલાઈન કરવા માટે કોઈ હોતું નથી. તમારે જાતે જ ઓનલાઈન વાંચીને-શીખીને અથવા મોટી ફી - મોટો ચાર્જ આપીને લોકોને જાહેરાત કરાવવા માટે રાખવા પડે છે.

જ્યારે ટચુકડીએડ.કોમ  માં 7600 60 2400 નંબર ઉપર દરેક પ્રકારની સહાયતા મળે છે. તમારી એડ બનાવવાથી લઈને એડ બદલવા સુધીની કોઇપણ સહાયતામાં અમારી ટીમ તમારા વતી તમારું કામ કરી આપે છે. અને એ પણ એક જ ફોનમાં.


Q. પણ લોકો એમને જોઈતી પ્રોડક્ટ કે સર્વિસને ટચુકડીએડ.કોમ  માં શોધવાનું કેમ પસંદ કરશે?
A. લોકો એમને જોઈતી પ્રોડક્ટ કે સર્વિસને ટચુકડીએડ.કોમ  માં શોધવાનું પસંદ કરે એ માટે ના ઘણા વ્યાજબી કારણો છે.......

૧. આખી સાઈટ આપણી માતૃભાષા ગુજરાતીમાં છે. જેથી ૭ કરોડ ગુજરાતીઓ ખુબ જ સરળતાથી તમારી જાહેરાત વાંચી અને સમજી શકશે.
૨. લોકો જાહેરાતકર્તાનો સંપર્ક માત્ર ૩ જ ક્લિકમાં કરી શકશે.
૩. જાહેરાત જોવા માટે..
-   ના તો કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે,
-   ના તો મોબાઈલ નંબર કે ઇમેલ આઈડી જેવી કોઈપણ અતિસંવેદનશીલ માહિતી આપવાની છે.
-   ના યુઝર નેમની ઝંઝટ છે.
-   ના કોઈ પાસવર્ડની જ૩ર.
-   ના તો OTP ની રાહ જોવાની.
૪. લોકો એક જ ક્લિકમાં ફોન કે Live Chat કરી શકે એવી સુવિધા દરેકે દરેક જાહેરાતમાં આપેલી છે.
૫. અમે અમારા કોઇપણ જાહેરાતકર્તાનો નંબર પણ નથી છુપાવતા.
૬. તેમ છતાંય અમે લોકોને બાધ્ય નથી કરતા કે તમે જાહેરાતકર્તાને કહો કે તમને આ મહિતી " ટચુકડીએડ.કોમ" માં થી મળી.


Q. ટચુકડીએડ.કોમ  દરેક ધંધાદારીઓ માટે કેમ આટલી અગત્યની છે?
A. અત્યારે ડીજીટલ માર્કેટિંગનો સમય છે, જેથી લોકો મનફાવે તેવો ચાર્જ વસુલ કરે છે. જે ઘણીવાર હજારો અને કોઈ-કોઈવાર તો લાખો રૂપિયામાં હોય છે..... અને એક સામાન્ય ધંધાદારી માટે આટલી મોટી રકમ ચુકવવાની બહુ તકલીફ આપતું હોય છે, પણ શું કરે ? તેમની પાસે કોઈ રસ્તો કે સારો વિકલ્પ જ ન હતો!!

આવા તમામ વેપારી મિત્રોની તકલીફને દુર કરવા એક એવા પ્લેટફોર્મની જરૂર હતી કે જે ખુબ જ ઓછી કિંમતમાં આ જ કામ કરી આપે. જેથી તેમની મહેનતથી કમાયેલા રૂપિયા ખોટા વેડફાઈ ના જાય.

અને ટચુકડીએડ.કોમ એ આ કરી બતાવ્યું. તેથી જ ટચુકડીએડ.કોમ  દરેક ધંધાદારીઓ માટે આટલી અગત્યની છે.


Q. ટચુકડીએડ.કોમ  બિઝનેસની જાહેરાતને અનેક લોકો સુધી કેવી રીતે પહોચાડે છે?
A. સૌથી પહેલા તો ટચુકડીએડ.કોમ  એક એડવેટાઈઝર તરીકે
૧.   તમારા બિઝનેસની એક સરસ અને ક્રિયેટીવ જાહેરાત બનાવે છે.
૨.   અને એ જાહેરાતને એક આખું વર્ષ હજારો લોકો સુધી પહોંચાડે છે.
૩.   તથા વારંવાર પહોંચાડે છે. જેથી લોકોને તમારી જાહેરાત યાદ રહી જાય.

અને તે માટે ટચુકડીએડ.કોમ,    ટચુકડીએડ.કોમના વિશાળ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

ટચુકડીએડ.કોમ  તમારી જાહેરાતને 1 વર્ષ સુધી સતત ટચુકડીએડ.કોમના વિશાળ પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન ( લાઈવ ) રાખે છે. અને આટલું જ નહીં એ ઉપરાંત તદ્દન ફ્રી માં તમારા બિઝનેસની જાહેરાતનું સોશિયલ મીડિયા માર્કેટિંગ પણ કરી આપે છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગમાં તમારા બિઝનેસની જાહેરાતને   Facebook (34 Groups)   |   Twitter   |   Instagram   ઉપર 1 વર્ષમાં કુલ 100 વખત વાઈરલ કરી આપવામાં આવે છે. જેનો કોઇપણ ચાર્જ લેવામાં આવતો નથી.


Q. ટચુકડીએડ.કોમ  અમારી જાહેરાતને ફેસબુકમાં વાઈરલ કરતી વખતે અમને ટેગ કરશે?
A. હા, જો તમે તમારા ફેસબુક એકાઉન્ટની લીંક અમને આપશો તો અમારી સોશિયલ મીડિયા માર્કેટિંગ ટીમ ફેસબુકમાં તમારી જાહેરાત વાઈરલ કરતી વખતે તમને ચોક્કસ ટેગ કરશે.

 
Q. ટચુકડીએડ.કોમ માં જાહેરાત કરવા માટે કઈ કઈ માહિતી આપવાની હોય છે?
A. ટચુકડીએડ.કોમ માં જાહેરાત કરવા માટે
૧.   વિઝીટીંગ કાર્ડ
૨.   લોગો ( જો હોય તો )
૩.   પ્રોડક્ટ / સર્વિસના ૩ - ૪ સારા ફોટા
૪.   પેમેન્ટ કર્યાની માહિતી આપવાની હોય છે.


Q. જાહેરાત બનતા કેટલો સમય લાગતો હોય છે?
A. જાહેરાત બનવામાં ૨૪ - ૪૮ કલાકનો સમય લાગતો હોય છે.


Q. જાહેરાત કેવી બની કેવી રીતે ખબર પડે?
A. તમારી જાહેરાત બન્યા પછી સોથી પહેલાં એ જાહેરાત તમને જ બતાવવામાં આવે છે. તમારા એપ્રુવલ બાદ જ એ જાહેરાત ઓનલાઈન અને વાઈરલ કરવામાં આવશે.


Q. જાહેરાત ક્યાં ઓનલાઈન કરવામાં આવે છે?
A. જાહેરાતને તમે કહો તે શહેરનાં પેજ ઉપર ઓનલાઈન કરવામાં આવે છે.     તમે એક કરતાં વધુ શહેરો માં પણ તમારી જાહેરાતને ઓનલાઈન કરાવી શકો છો. એ માટે 7600 60 2400 ઉપર સંપર્ક કરો.


Q. જાહેરાત બદલવી હોય તો શું સુવિધા છે?
A. ચાલુ વર્ષ દરમિયાન જાહેરાત બદલવા માટે 2 વિકલ્પ છે.
1. જો તમે તૈયાર એડ (600px X 600px | 300 dpi | RGB) મોકલો છો તો માત્ર Rs. 10/- માં તમારી જાહેરાત બદલી શકાશે.
2. અને જો તમે અમારા ડિઝાઈનર પાસે એડ બનાવડાવો છો તો એડ બનાવવાના અને બદલવાના થઈને Rs. 200/- થાય છે.


Q. ટચુકડીએડ.કોમ માં પ્રોપર્ટી ભાડે/વેચાણની જાહેરાત કરવામાં આવે છે?
A. હા, ટચુકડીએડ.કોમ માં તદ્દન ફ્રી માં પ્રોપર્ટી ભાડે/વેચાણની જાહેરાત કરવામાં આવે છે. પ્રોપર્ટીની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.


Q. પેમેન્ટ કયા કયા માધ્યમોથી સ્વીકારો છો?
A. ટચુકડીએડ.કોમ માં ૪ માધ્યમોથી પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.
૧.   Bank (SBI)  
૨.   Paytm   ( 7600 60 2400 )  
૩.   Gpay   ( 7600 60 2400 )  
૪.   PhonePe   ( 7600 60 2400 )

ખાસ નોંધી લેશો કે અમે ક્યારેય Cash (રોકડામાં) પેમેન્ટ સ્વીકારતા નથી.


એડ આપવા અહીં ક્લિક કરો.

Example

( With 5 Images )

Live Example Live Example Live Example Live Example Live Example

નિશાલ સર્કલ પાસે

જાહેરાત અને તેની સાથે મળતી સુવિધાઓ


1.  Design Support :   અમારા અનુભવી ગ્રાફિક્સ ડિઝાઈનર તમને પાંચ ચોરસ, કલર અને ક્રિયેટીવ એડ બનાવી આપશે.

2.  Service Details :   તમારા બિઝનેસ વિશે, તમારી સર્વિસીસ વિશે તમે માહિતી આપી શકો છો.

3.  Offers :   તમે તમારી 5 ઓફર્સ આપી શકો છો.

4.  Click to Call :   તમને એક જ ક્લિકમાં સીધો ફોન લાગી જાય એ માટે Call Now નું બટન આપવામાં આવે છે.

5.  Whatsapp Support :   તમને એક જ ક્લિકમાં સીધી ઈન્કવાયરી મળે તે માટે તમારી એડ નીચે પર્સનલ વોટ્સએપ બટન (Live Chat) આપવામાં આવે છે.

6.  Facebook Support :   એડની નીચે તમારું ફેસબુક પેજ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમને લાઈક અને ફોલો કરી શકે.

7.  Instagram Support :   એડની નીચે તમારા ઈનસ્ટાગ્રામ પેજને એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમારી પ્રોડક્ટના ફોટા જોઈ શકે.

8.  Website Support :   એડની નીચે તમારી વેબસાઈટની લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમારી સર્વિસીસ પણ જોઈ શકે.

9.  Google Map Support :   તમારા એડ્રેસની ગુગલ લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમને મળવા તમારી ઓફિસ કે શોપ સુધી સરળતાથી પહોંચી શકે.

10.  Youtube Support :   તમારી પ્રોડક્ટસના એ વિડીયો કે જે 1 મિનીટથી નાના અને 5 MB થી ઓછા હોય, તેને અમે અમારી Youtube ચેનલ ઉપર અપલોડ કરી આપીએ છીયે.

11.  Audio Service :   તમારા બિઝનેસની કે તમારી પ્રોડક્ટસની માહિતી આપતી ૨૦ સેકન્ડથી નાની એક ઓડિયો ક્લિપ પણ મોકલી શકો છો.

12.  Image Viral :   તમારી જાહેરાતને તદ્દન ફ્રી માં દર મહિને અમારા 6 ફેસબુક પેજીસ, ટ્વીટર અને ઈનસ્ટાગ્રામ પેજીસ ઉપર વાઈરલ કરી આપવામાં આવે છે.એડ આપવા અહીં ક્લિક કરો.