આથી દરેક વિદ્યાર્થી ને જણાવવા માં આવે છે કે ધોરણ 9 થી 12 તેમજ કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને 57500 ની લીથીયમ બેટરી વાળી ગાડી ની ખરીદી પર 🛵🛵 રૂ. 12,000/- સહાય મળશે.
ગુજરાત સરકાર(ગેડા) દ્વારા ધો 9 થી12 તેમજ કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ માટે લીથીયમ બેટરી સંચાલિત ઇ બાઈક🛵🛵🛵🛵ખરીદવા માટે સબસિડી મેળવવા માટે ના ડોક્યુમેન્ટ
(1) વિદ્યાર્થી નું ચાલુ વર્ષનું બોનોફાઇડ સર્ટીફીકેટ ફોટા વાળું શાળા માં થી લાવવું અથવા છેલ્લા વર્ષ ની માર્કશીટ.
(૨) વિધાર્થી ની બેંક એકાઉન્ટ ડિટેલ જે એકાઉન્ટ ચાલુ હોવું જરૂરી છે ( કેન્સલ ચેક અથવા, પાસબુકની નકલ ), ત્રણ કોપી
(3) વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝ ના ત્રણ ફોટા
(4) વાલી નુ રહેઠાણ નું પ્રુફ ( લાઈટ બિલ,. રેશનકાર્ડ ) જો ભાડે રહેતા હોય તો ભાડાકરાર
(5) વિદ્યાર્થી નું આધાર કાર્ડ અને માતા પિતા નું આધારકાર્ડ - ત્રણ કોપી
🛵🛵🛵 આ યોજના નો લાભ મેળવવા માટે શ્રીજી ઓટો મોલ / હેપી ઇબાઈક પાલનપુર તથા શ્રીજી ઓટો મોલ,ડીસા નો સમ્પર્ક કરશો.
પ્રકાશ નાઈ. 9998773426 / તારક પટેલ . 9974941995
નોંધ.:-સબસીડી માટે નું બુકીંગ ફોર્મ ભરાવા ના ચાલુ થયા છે.