ISO 9001:2015 Certified Organisation

સુવિધાઓ

Live Example

નિશાલ સર્કલ પાસે

એડ અને તેની સાથે મળતી સુવિધાઓ


1.  Design Support :   અમારા અનુભવી ગ્રાફિક્સ ડિઝાઈનર તમને એક ચોરસ, કલર અને ક્રિયેટીવ એડ બનાવી આપશે.

2.  Whatsapp Support :   તમને એક જ ક્લિકમાં સીધી ઈન્કવાયરી મળે તે માટે તમારી એડ નીચે પર્સનલ વોટ્સએપ બટન (Live Chat) આપવામાં આવે છે.

3.  Service Details :   તમારા બિઝનેસ વિશે, તમારી સર્વિસીસ વિશે તમે માહિતી આપી શકો છો.

4.  Offers :   તમે તમારી 5 ઓફર્સ આપી શકો છો અને જે તમે દર મહિને બદલી પણ શકો છો. એ પણ માત્ર ૫૦ રૂપિયામાં જ.

5.  Image Viral :   અમારા ડિઝાઈનરે બનાવેલી તમારી એડને દર મહિને અમારા ફેસબુક પેજીસ, ટ્વીટર અને ઈનસ્ટાગ્રામ પેજીસ ઉપર વાઈરલ કરવામાં આવે છે.

6.  Facebook Support :   એડની નીચે તમારું ફેસબુક પેજ એડ કરી આપવામાં આવે છે.જેથી લોકો તમને લાઈક અને ફોલો કરી શકે.

7.  Instagram Support :   એડની નીચે તમારા ઈનસ્ટાગ્રામ પેજને એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમારી પ્રોડક્ટના ફોટા જોઈ શકે.

8.  Website Support :   એડની નીચે તમારી વેબસાઈટની લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમારી સર્વિસીસ પણ જોઈ શકે.

9.  Google Map Support :   તમારા એડ્રેસની ગુગલ લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમને મળવા તમારી ઓફિસ કે શોપ સુધી સરળતાથી પહોંચી શકે.

10.  Youtube Support :   તમારી પ્રોડક્ટસના એ વિડીયો કે જે 1 મિનીટથી નાના અને 5 MB થી ઓછા હોય, તેને અમે અમારી Youtube ચેનલ ઉપર અપલોડ કરી આપીએ છીયે.

11.  Audio Service :   તમારા બિઝનેસની કે તમારી પ્રોડક્ટસની માહિતી આપતી ૨૦ સેકન્ડથી નાની એક ઓડિયો ક્લિપ પણ મોકલી શકો છો.


એડ બન્યા પછી એ એડ સૌથી પહેલા તમને જ બતાવવામાં આવશે અને તમારી સંમતી મળ્યા પછી જ એ એડ ઓનલાઈન અને વાઈરલ થશે.


Rs. 500/- only   ( For 1 Year )

એડ આપવા અહીં ક્લિક કરો.

જે મિત્રો નાણાંકીય રીતે અસમર્થ છે, એટલે કે તેમને વાર્ષિક 500/- (પાંચસો રૂપિયા) પણ પોસાતા ના હોય, તેઓ તરત જ 7600602400 ઉપર મનોજ પંડ્યાનો સંપર્ક કરે. ટચુકડી એડ એકપણ રૂપિયો લીધા વગર મદદ કરે છે.