HOME FREE AD FAQs CONTACT
Tachukdi Ad Logo

તમારી પોતાની જ કંપનીમાં તમારું સ્વાગત છે.


ટચુકડી એડ વિશે ........

સામાન્ય રીતે આપણે ન્યુઝ પેપરમાં વર્ષોથી જે ટચુકડી જાહેર ખબર જોતા આવ્યા છે, ટચુકડીએડ આવી જ ટચુકડી જાહેર ખબરનું ડીજીટલ વર્ઝન છે.

ટચુકડીએડ.કોમ     એક " FREE " પ્લેટફોર્મ છે ...... અને એ બનાવ્યું જ એ ઉદ્દેશથી છે કે દરેક લોકો પોતાના બિઝનેસની જાહેરાત તદ્દન સરળતાથી કરી શકે.


શા માટે જરૂર પડી ?

દર વર્ષે નાના વેપારીઓના હજારો અને લાખો રૂપિયા માત્ર એડવેટાઈઝ કરવા પાછળ વેડફાઈ જાય છે.   મહેનતની આ કમાણીને વેડફાતી અટકાવવા માટે એક એવી System ની જરૂર હતી કે જેમાં એડવેટાઈઝ તો થાય પણ એડવેટાઈઝ કરવાના રૂપિયા બચી જાય .... એટલું જ નહી ધંધો કરવાનો દાયરો પણ વધી જાય.   જો આમ થાય તો લાખો નાના ધંધાદારીઓનું પોતાના ધંધાને મોટો કરવાનું સપનું પૂરું થઇ જાય.     માર્કેટની આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ટચુકડીએડ.કોમનું નિર્માણ કરવામાં આવ્યું.


શું ફાયદો થશે ?

1. અહીં તમે તમારા બિઝનેસની એડવેટાઈઝ ફ્રી માં પણ કરી શકશો.

2. ક્લાયન્ટ તેમની ઇન્ક્વાયરી સીધી જ તમારા WhatsApp ઉપર મોકલી શકશે.

3. આ ઉપરાંત તમારા ધંધાનો દાયરો અસીમિત થઈ જશે.   ટચુકડીએડ.કોમ થકી તમે તમારા એરિયાની સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી પણ ગ્રાહકો મેળવી શકશો.

4. તમે ટચુકડીએડની ફેમિલીના અન્ય વેપારી મિત્રો સાથે સંપર્ક કરીને તમારા બિઝનેસમાં નવી પ્રોડક્ટ્સ પણ ઉમેરી શકશો.

5. તમે તમારા બિઝનેસને સરહદ પાર પણ લઇ જઈ શકશો.

6. તમારી આપેલી એડ હંમેશા માટે અમારા આ પ્લેટફોર્મ પર રહેશે જ .

એટલે અમારી સાથે જોડાવાથી તમે ક્યારેય ખોટ કે નુકશાનીમાં નહીં જાવ.   હા ફાયદો થશે એ ચોક્કસ.


શું છે અમારું વિઝન ........

સરહદ વિનાનો વ્યવસાય     (Borderless   Business)

વિશ્વના કોઇપણ ખૂણામાં વસતા ગુજરાતીઓ, જેતે દેશમાં રહીને પણ બીજા દેશમાં વસતા ગુજરાતીઓના સામાજીક (Social) અને વ્યવસાયિક (Professional) સંપર્કમાં રહી શકે અને જરૂર પડે ત્યાં એકબીજાની મદદ કરી શકે.


તમારી એડ ક્યાં અને કેવી દેખાશે ? ........

તમારી એડ ક્યાં અને કેવી દેખાશે એ જોવા અહીં નીચે આપેલા બટન ઉપર ક્લિક કરો ...... અને પછી તમારા ગામ કે શહેરના નામ ઉપર ક્લિક કરો.Tachukdi
Tachukdi

એડ આપવા શું કરવાનું ?

ટચુકડીએડ.કોમ જોવામાં જેટલી સરળ છે, તેની ઉપર એડ કરવી એનાથી પણ વધુ સરળ છે.

અહીં તમે 2 પ્રકારે એડ આપી શકો છો.

1.   પ્રીમિયમ એડ     (Rs. 500/- per Year)
2.   નોર્મલ એડ     (Rs. 00/- per Year)

પ્રીમિયમ એડ અને નોર્મલ એડ વિશે વધુ માહિતી માટે અને live Example જોવા માટે

FAQs


Q :   વેબસાઈટ ક્યારે શરુ કરવામાં આવી ?

A :   ટચુકડીએડની શરૂઆત   July 2018   માં થઇ હતી પણ અમારી ટીમ દ્વારા એની ઉપર કામ   January 2018   થી જ શરુ કરી દેવામાં આવ્યું હતું.

ટચુકડીએડ એ   AEMON INDIA   (www.aemonindia.com)   કંપની નો એક ભાગ છે.    જેની શરૂઆત આજથી 10 વર્ષ પહેલા   1 May, 2009   ના રોજ કરવામાં આવી હતી.   AEMON INDIA એ   Total IT Solutions Provider Company   છે.


Q :   તમારી સાઈટ કેટલા લોકો જુવે છે ?

A :  સમગ્ર ગુજરાતના તથા અમેરિકા અને કેનેડાના પણ અસંખ્ય લોકો રોજબરોજની જરૂરીયાતની વસ્તુઓ અને સર્વિસીસ માટે દરરોજ ટચુકડીએડ.કોમ ને વિઝીટ કરે છે અને Live Chat દ્વારા જેતે વ્યક્તિને સીધો જ સંપર્ક કરે છે.

અહીં ખાસ નોંધી લેશો કે ટચુકડીએડ.કોમ અમેરિકા અને કેનેડામાં પણ કાર્યરત છે.


Q :   ટચુકડીએડનું પ્રમોશન કેવી રીતે કરો છો ?   લોકોને ટચુકડીએડ વિશે કેવી રીતે ખબર પડશે?

A :   ટચુકડીએડનું પ્રમોશન SMS દ્વારા, Whatsapp દ્વારા, Facebook, Twitter, Instagram, Youtube, Emails, linked in, Ad Groups ઉપરાંત બીજી ઘણીબધી રીતે થાય છે.

એટલું જ નહીં, અગત્યની એ તમામ વેબસાઈટસ કે જ્યાં એડ કરવાથી વધુ લોકો સુધી ટચુકડીએડ પહોચી શકે છે તે દરેક વેબસાઈટ ઉપર પણ ટચુકડીએડની જાહેરાત કરવામાં આવે છે.


Q :   તમે માત્ર ચોરસ, કલર અને ક્રિયેટીવ એડનો જ આગ્રહ કેમ રાખો છો ?

A :   વસ્તુ હોય કે વેબસાઈટ, જો એ સારી રીતે ગોઠવાયેલી (Well Organised) હોય તો જ લોકોનું ધ્યાન એના તરફ જાય છે અને લોકો ફરીવાર પણ તેના જ તરફ આકર્ષાય છે.

અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી અને unprofessional જાહેરાતથી તમારા બિઝનેસની અને અમારી વેબસાઈટની બંનેની પ્રતિષ્ઠા જોખમાય છે. .... જે બંને માંથી કોઈના માટે સારું નથી અને લોકો પણ આવી વેબસાઈટથી દુર જ રહે છે એટલા માટે જ અમે ચોરસ, કલર અને ક્રિયેટીવ એડનો આગ્રહ રાખીએ છે.


Q :   Premium Ad   અને   Normal Ad   એવું કેમ ?

A :  Premium Ad :     એ તમામ ધંધાદારી લોકો માટે છે કે જેઓ પોતાના બિઝનેસમાં નિષ્ણાંત છે અને પોતાના બિઝનેસની એડને ગુજરાતના લાખો લોકો સુધી પહોંચાડવા માટે વાર્ષિક 500 રૂપિયા આપવા સક્ષમ છે.

પ્રીમિયમ એડમાં અમારા અનુભવી ગ્રાફિક્સ ડિઝાઈનર દ્વારા તમારા બિઝનેસની એક ક્રિયેટીવ એડ બનાવી આપવાની સાથે સાથે એ એડને એક વર્ષ સુધી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા કરવાનો અને બીજી અન્ય ૭ સુવિધાઓનો સંપૂર્ણ સપોર્ટ મળે છે.

Normal Ad :    આપણા ગુજરાતમાં ઘણા એવા લોકો છે, જેમનામાં ખુબ જ પ્રતિભા (ટેલેન્ટ) છે. પરંતુ પૈસાની તંગીને કારણે તેઓ પોતાની આ પ્રતિભા (ટેલેન્ટ) ને લોકો સુધી પહોંચાડી શકતા નથી.   પરંતુ જો એમને એક સક્ષમ પ્લેટફોર્મ પુરું પાડવામાં આવે તો તેઓ પણ પોતાની આવડતથી અનેક લોકો સુધી પહોંચી શકે છે અને પૈસા કમાઈને પોતાનું જીવન ગૌરવપુર્ણ રીતે જીવી શકે છે.

ટચુકડીએડ એ ગુજરાતની એક પ્રતિષ્ઠિત કંપની છે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે અને આવા લોકોની પ્રતિભાને આગળ લાવવા માટે ટચુકડીએડ એકપણ રૂપિયો લીધા વગર તેઓની એડને ગુજરાતના લાખો લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.

પ્રીમિયમ એડ અને નોર્મલ એડના Live Example જોવા     અહીં ક્લિક કરો.


Q :   તમે જે પ્રીમિયમ એડના Rs. 500/- લો છો શું એ માત્ર એડ બનાવવાના જ છે ?

A :   તમે જે પ્રીમિયમ એડ માટે Rs. 500/- આપો છો એ માત્ર એડ બનાવવાના જ નથી પરંતુ એક સંપૂર્ણ પેકેજના છે. જેમાં તમારી ચોરસ, કલર અને ક્રિયેટીવ એડ બનાવવાની સાથે સાથે ટચુકડીએડ તરફથી આપવામાં આવતી તમામ સુવિધાઓ (સોશિયલ મીડિયા સપોર્ટ) પણ એમાં આવી જાય છે.

હવે તમે તેમાંથી કોઈ એક કે બે સુવિધા લો છો કે સંપૂર્ણ પેકેજ એ તમારી ઉપર છે.

સુવિધાઓ વિષે વધુ જાણકારી મેળવવા માટે "Suvidha" લખીને 7600 60 2400 ઉપર Whatsapp કરો.


Q :   ટચુકડીએડના   Facebook Pages,   Instagram Page   અને   Twitter Account ની લીંક જણાવો.

A :  

Facebook
1.     /TachukdiAd
2.    /TachukdiadGujarat
3.    /tachukdi
4.    /TheGreatGujarati
5.    /tachukdijob
6.    /BusinessGroupOfGujarat

Instagram
7.    /tachukdiad

Twitter
8.    /tachukdiad

Youtube:
9.    /UCf__GS-YtEj6iOxrFatPpJA


Q :   આમાં તમને શું મળે છે ?

A :   સૌ પ્રથમ તો તમે જે Rs. 500/- આપીને કંપનીને સપોર્ટ કરો છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.

તમે જે Rs. 500/- આપો છો, તેમાંથી તમામ ખર્ચાઓ જેવા કે ગ્રફિક્સ ડિઝાઈનરનો ચાર્જ, વેબસાઈટનું મેન્ટેનન્સ, નોર્મલ એડનો ખર્ચો, ઓફીસના તમામ ખર્ચા તથા સેલેરી, સોશિયલ મીડિયા પર એડ કરવાનો ખર્ચો તથા અન્ય બીજા નાના મોટા ખર્ચા બાદ કરતાં કંપનીને લગભગ કઈ જ બચતું નથી એમ કહીયે તો અતિશયોક્તિ નથી.


Q :   ગુગલ ઉપર સર્ચ કરો તો ટચુકડીએડ જોવા મળે ?

A :   હા, Tachukdi, Tachukdi Ad, Jaher Khabar, Ad Agency in, Advertising Agency in, Free Ad અને એના જેવા ઘણાબધા Key words દ્વારા તમે ગુગલ ઉપરથી ટચુકડીએડ.કોમ સુધી પહોચી શકો છો.પ્રીમિયમ એડ આપવા
અહીં ક્લિક કરો.

     

નોર્મલ એડ આપવા
અહીં ક્લિક કરો.પ્રીમિયમ એડનો ચાર્જ કેવી રીતે મોકલશો ?

Tachukdi

        Bank : SBI

        A/C Type : Current Account

        A/C Name : AEMON INDIA

        A/C Number : 35432634073

        IFSC Code : SBIN0016037

        Branch : Jahangirpura (Surat)


Please Note : We do not accept cash payment.
( મહેરબાની કરી નોંધી લેશો : અમે કેશ પેમેન્ટ સ્વિકારતા નથી.)Tachukdi

ટચુકડીએડ.કોમ માત્ર એક વેબસાઈટ જ નથી !!!


આ એક એવી System છે, જે દરેક માટે ફાયદાકારક છે. ધંધાદારી વ્યક્તિઓ માટે ફ્રી માં એડવેટાઈઝ કરવા માટેનું એક મજબુત પ્લેટફોર્મ છે. જયારે લોકો માટે તેમને જોઈતી બધી જ વસ્તુઓ અને સર્વિસીસ એક જ જગ્યાએ ખુબ જ સરળતાથી માત્ર એક ક્લિકમાં જ મળી જાય એવી સુંદર વ્યવસ્થા.


અમને તમારી જરૂર છે ........ : તમારો બિઝનેસ વધે એ માટે અમારી ટીમ દરરોજ 5000 નવા લોકો સુધી પહોંચવાનું કામ કરે છે, પરંતુ તમારા બિઝનેસને એક નવી ઉંચાઈ મળે એ માટે આ System ને ટૂંક સમયમાં લાખો - કરોડો લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. આ માત્ર એક વ્યક્તિ કે એક ટીમનું કામ નથી. આ માટે અમને તમારી જરૂર છે. જો તમે તમારી આજુબાજુના માત્ર 100 લોકોને આ System ની જાણકારી આપશો, તો અમને વિશ્વાસ છે કે આપણે ભેગા મળીને આ કામને ખુબ જ ઓછા સમયમાં પૂરું કરી દઈશું. જેમ જેમ વધુને વધુ લોકોને આ System ની જાણકારી મળતી જશે, તેમ તેમ તમારો બિઝનેસ પણ આપોઆપ વધતો જશે.

તો ચાલો આપણે ભેગા થઈને તમારા બિઝનેસને એક નવી ઉંચાઈએ લઈ જઈએ.

Thanks
Manoj Pandya
Founder & CEO.
Tachukdi Ad

CONTACT

Whatsapp us and we'll get back to you within 3 hours.

Office Time : 10:00 am To 7:00 pm

( Monday To Saturday )

    Mr. Manoj Pandya

    Founder & CEO.

    203, 2nd Floor, Siddhgiri Residency, Opposit Vaishnodevi Lifestyle,
Near Nishal Circle, Pal RTO, Pal, Surat - 394510.

    +91 7600 60 2400

    ad@tachukdiad.com

    Mrs. Aarti Pandya

    Co-Founder & Head - Women Empowerment

    203, 2nd Floor, Siddhgiri Residency, Opposit Vaishnodevi Lifestyle,
Near Nishal Circle, Pal RTO, Pal, Surat - 394510.

    +91 9586 808081

    aarti@tachukdiad.com