HOME SUBMIT AD MORE HELP
Tachukdi Ad Logo
DVC
Property
Audio Ad
Digital Catalogue
Job openings

Search & Buy Best Products Or Services of Your Area.

 • Amod (આમોદ)
 • Anklav (આંકલાવ)
 • Babra (બાબરા)
 • Bagasara (બગસરા)
 • Balasinor (બાલાસિનોર)
 • Bantwa (બંટવા)
 • Bareja (બારેજા)
 • Barwala (બરવાળા)
 • Bavla (બાવલા)
 • Bayad (બાયડ)
 • Bhabhar (ભાભર)
 • Bhachau (ભચાઉ)
 • Bhanvad (ભાનવાડ)
 • Bhayavadar (ભાયાવદર)
 • Boriavi (બોરીયાવી)
 • Chaklasi (ચકલાસી)
 • Chalala (ચલાલા)
 • Champaner & Pavagdh (ચાંપાનેર અને પાવાગઢ)
 • Chhaya (છાયા)
 • Chhota Udaipur (છોટા ઉદેપુર)
 • Chorvad (ચોરવાડ)
 • Chotila (ચોટીલા)
 • Dahegam (દેહગામ)
 • Dahej (દહેજ)
 • Damnagar (દામનગર)
 • Deesa (ડીસા)
 • Devgadh Baria (દેવગઢબારિયા)
 • Dhanera (ધનેરા)
 • Dharampur (ધરમપુર)
 • Dholka (ધોળકા)
 • Dhrangadhra (ધાંગધ્રા)
 • Dhrol (ધ્રોળ)
 • Gadhada (ગઢડા)
 • Gandevi (ગણદેવી)
 • Gariadhar (ગરીયાધાર)
 • Halvad (હળવદ)
 • Harij (હરીજ)
 • Ider (ઈડર)
 • Jafrabad (જાફરાબાદ)
 • Jambusar (જંબુસર)
 • Jhalod (ઝાલોદ)
 • Kadi (કડી)
 • Kalavad (કાલાવાડ)
 • Kandla (કંડલા)
 • Kansad (કાનસદ)
 • Kapadvanj (કપડવંજ)
 • Karamsad (કરમસદ)
 • Karjan (કરજણ)
 • Kathlal (કઠલાલ)
 • Keshod (કેશોદ)
 • Kheda (ખેડા)
 • Khedbrahma (ખેડબ્રહ્મા)
 • Kodinar (ખોડીનાર)
 • Kutch (કચ્છ)
 • Kutiyana (કુતિયાણા)
 • Lathi (લાઠી)
 • Lunawada (લુણાવાડા)
 • Maliya (માળિયા)
 • Manavadar (માનાવદર)
 • Mandvi (માંડવી)
 • Mangrol (માંગરોળ)
 • Modhera (મોઢેરા)
 • Ode (ઓડ)
 • Okha (ઓખા)
 • Pardi (પારડી)
 • Patdi (પાટડી)
 • Pethapur (પેથાપુર)
 • Prantij (પ્રાંતિજ)
 • Radhanpur (રાધનપુર)
 • Rajula (રાજુલા)
 • Ranavav (રાણાવાવ)
 • Rapar (રાપર)
 • Raval (રાવલ)
 • Salaya (સાલયા)
 • Santrampur (સંતરામપુર)
 • Saputara (સાપુતારા)
 • Savli (સાવલી)
 • Shehera (શેહેરા)
 • Sihor (શિહોર)
 • Sikka (સિક્કા)
 • Sojitra (સોજીત્રા)
 • Somnath (સોમનાથ)
 • Songadh (સોનગઢ)
 • Sutrapada (સૂત્રપાડા)
 • Talaja (તળાજા)
 • Talala (તાલાલા)
 • Talod (તલોદ)
 • Tarsadi (તરસાડી)
 • Thangadh (થાનગઢ)
 • Tharad (થરાદ)
 • Umbergaon (ઉમરગામ)
 • Una (ઉના)
 • Unjha (ઉન્ઝા)
 • Vadali (વડાલી)
 • Vadnagar (વડનગર)
 • Vallabhipur (વલ્લભીપુર)
 • Viramgam (વિરમગામ)
 • Visnagar (વિસનગર)
 • Wadhwan (વઢવાણ)
 • Wankaner(વાંકાનેર)
 • FAQs
  Q. ટચુકડીએડ.કોમ શું છે?
  A. ટચુકડીએડ.કોમ એ માત્ર ગુજરાતના લોકો માટે જ બનાવવામાં આવેલી એક ગુજરાતી વેબસાઈટ છે.


  Q. ટચુકડીએડ.કોમ ક્યારે શરુ કરવામાં આવી?
  A. ટચુકડીએડ.કોમ   1 May, 2018 ના રોજ શરુ કરવામાં આવી.


  Q. ટચુકડીએડ.કોમ કેમ શરુ કરવામાં આવી?
  A. ગુજરાત પોતાનામાં જ એક બહુ મોટું અને સમૃદ્ધ માર્કેટ છે, ૭ કરોડ લોકો માટે ગુજરાત તેમનું પોતાનું ઘર છે.

  ટચુકડીએડ.કોમ ગુજરાતના લોકલ બિઝનેસને ગુજરાતના જ માર્કેટમાં પ્રમોટ કરવા અને ગુજરાતની ૭ કરોડ જનતા સુધી પહોંચાડવા માટે શરુ કરવામાં આવી છે. જેથી " ગુજરાતના ધંધાદારીઓ " અને " ગુજરાતના સામાન્ય લોકો " બંનેને ફાયદો થાય અને ગુજરાતનો પૈસો ગુજરાતમાં જ રહે.


  Q. ટચુકડીએડ.કોમ થી સામાન્ય લોકોને શું ફાયદો થશે?
  A. સૌ પ્રથમ તો આખી સાઈટ ગુજરાતીમાં છે જેથી કોઈ સામાન્ય વ્યક્તિ પણ
  ૧.   તેને જોઈતી વસ્તુ કે સર્વિસ તેના જ એરિયામાં ક્યાં-ક્યાં મળે છે તે જાણી શકશે.
  ૨.   કોની ઓફર સારી છે અને કોણ વધારે ડિસ્કાઉન્ટ આપે છે તે પણ જાણવા મળશે.
  ૩.   વસ્તુ કે સર્વિસ પસંદ પડે તો વધુ માહિતી જાણવા માટે તરત જ Live Chat ઉપર ક્લિક કરી સીધી જ તે વ્યાપારી સાથે વાત કરી શકશે.
  ૪.   આ ઉપરાંત સીધા જ ફોન દ્વારા પણ સંપર્ક કરી શકશે.
  ૫.   હજુપણ વધારે માહિતી જોવા, લોકોના રીવ્યુ જાણવા, તેમના ઓફીશીયલ ફેસબુક પેજ, ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ અને વેબસાઈટ પણ એક જ ક્લિકમાં જોઈ શકશે.
  ૬.   આ તમામ ચકાસણી કર્યા બાદ જો તે વસ્તુ કે સર્વિસ ખરીદવા માટે દુકાન કે ઓફીસે જવા માંગે છે, તો ત્યાં સુધી પહોંચવા માટે ગુગલ મેપનો સાથ પણ મળી રહેશે.

  અન્ય ફાયદાઓમાં

  ૧.   આખી સાઈટ ગુજરાતીમાં છે જેથી ૭ કરોડ લોકો તેને સરળતાથી વાંચી અને સમજી શકે છે.
  ૨.   ટચુકડીએડ.કોમને માત્ર મોબાઈલ ઉપર જ નહી, કોમ્પ્યુટર / લેપટોપ / ટેબ્લેટ ઉપર પણ જોઈ શકાય છે.
  ૩.   અહીં ગુજરાતના નાનામાં નાના ગામડાંની પણ જાહેરાત જોવા મળશે.
  ૪.   કોઇપણ જાહેરાત જોવા માટે
      -   ના તો કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે.
      -   ના યુઝર નેમ કે પાસવર્ડની ઝંઝટ છે.
      -   કે નથી મોબાઈલ નંબર આપવાનો.
      -   માત્ર ૨ જ ક્લિકમાં જોઈતી વસ્તુ કે સર્વિસ સુધી પહોંચી જવાશે.


  Q. ટચુકડીએડ.કોમ થી ધંધાદારીઓને શું ફાયદો થશે?
  A.ટચુકડીએડ.કોમમાં એક આખું વર્ષ જાહેરાત કરવાનો કુલ ખર્ચ માત્ર ૫૦૦ રૂપિયા જ છે અને એ પણ જાહેરાત બનાવવાના ખર્ચા અને સોશિયલ મીડિયાના સપોર્ટ સાથેનો.

  એનો સીધો મતલબ એ થયો કે હવેથી મિત્રો સાથેના તમારા એક વખતના નાસ્તાનાં ખર્ચા કરતાં પણ તમારા બિઝનેસની એક વર્ષની જાહેરાતનો ખર્ચ ઓછો આવશે.


  Q. ટચુકડીએડ.કોમ દરેક ધંધાદારીઓ માટે કેમ આટલી અગત્યની છે?
  A. અત્યારે ડીજીટલ માર્કેટીંગનો સમય છે, જેથી લોકો મનફાવે તેવો ડીજીટલ માર્કેટીંગનો ચાર્જ વસુલ કરે છે. જે ઘણીવાર હજારો અને કોઈ-કોઈવાર તો લાખો રૂપિયામાં હોય છે અને આટલા રૂપિયા ખર્ચા પછી પણ બીઝનેસ વધશે એની કોઈ જ ગેરેંટી નથી હોતી.

  એક સામાન્ય ધંધાદારી માટે આટલી મોટી રકમ ચુકવવાની અને એ પણ રીઝલ્ટની ગેરેંટી વગર બહુ તકલીફ આપતું હોય છે.

  પણ તેમની પાસે કોઈ સસ્તો અને સારો વિકલ્પ જ ન હતો !!

  આવા તમામ વેપારી મિત્રોની તકલીફને દુર કરવા એક એવા પ્લેટફોર્મની જરૂર હતી કે જે ખુબ જ ઓછી કિમતમાં આ જ કામ કરી આપે જેથી તેમની મહેનતથી કમાયેલા રૂપિયા ખોટા વેડફાઈ ના જાય.

  અને ટચુકડીએડ.કોમ એ આ કામ કરી બતાવ્યું.


  Q. ટચુકડીએડ.કોમ ૫૦૦ રૂપિયામાં કઈ કઈ સુવિધાઓ આપે છે?
  A. ટચુકડીએડ.કોમમાં માત્ર ૫૦૦ રૂપિયામાં જ મળતી સુવિધાઓની માહિતી નીચે મુજબ છે.

  1.  Design Support :   અમારા અનુભવી ગ્રાફિક્સ ડિઝાઈનર તમને એક ચોરસ, કલર અને ક્રિયેટીવ એડ બનાવી આપશે.

  2.  Whatsapp Support :   તમને એક જ ક્લિકમાં સીધી ઈન્કવાયરી મળે તે માટે તમારી એડ નીચે પર્સનલ વોટ્સએપ બટન (Live Chat) આપવામાં આવે છે.

  3.  Service Details :   તમારા બિઝનેસ વિશે, તમારી સર્વિસીસ વિશે તમે માહિતી આપી શકો છો.

  4.  Offers :   તમે તમારી 5 ઓફર્સ આપી શકો છો અને જે તમે દર મહિને બદલી પણ શકો છો. એ પણ માત્ર ૫૦ રૂપિયામાં જ.

  5.  Image Viral :   અમારા ડિઝાઈનરે બનાવેલી તમારી એડને દર મહિને અમારા ફેસબુક પેજીસ, ટ્વીટર અને ઈનસ્ટાગ્રામ પેજીસ ઉપર વાઈરલ કરવામાં આવે છે.

  6.  Facebook Support :   એડની નીચે તમારું ફેસબુક પેજ એડ કરી આપવામાં આવે છે.જેથી લોકો તમને લાઈક અને ફોલો કરી શકે.

  7.  Instagram Support :   એડની નીચે તમારા ઈનસ્ટાગ્રામ પેજને એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમારી પ્રોડક્ટના ફોટા જોઈ શકે.

  8.  Website Support :   એડની નીચે તમારી વેબસાઈટની લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમારી અન્ય સર્વિસીસ પણ જોઈ શકે.

  9.  Google Map Support :   તમારા એડ્રેસની ગુગલ લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમને મળવા તમારી ઓફિસ કે શોપ સુધી સરળતાથી પહોંચી શકે.

  10.  Youtube Support :   તમારી પ્રોડક્ટસના એ વિડીયો કે જે 1 મિનીટથી નાના અને 5 MB થી ઓછા હોય, તેને અમે અમારી Youtube ચેનલ ઉપર અપલોડ કરી આપીએ છીયે.

  11.  Audio Service :   તમારા બિઝનેસની કે તમારી પ્રોડક્ટસની માહિતી આપતી ૨૦ સેકન્ડથી નાની એક ઓડિયો ક્લિપ પણ મોકલી શકો છો.  Q. ટચુકડીએડ.કોમ કયા કયા માધ્યમમાં અને કેટલી વાર એડ વાઈરલ કરે છે?
  A. ટચુકડીએડ.કોમ દર મહીને એક વાર   Facebook (6 Pages)  |   Twitter   |   Instagram   માં એડ વાઈરલ કરે છે.


  Q. ટચુકડીએડ.કોમ ફેસબુકમાં એડ કરતી વખતે ટેગ કરે છે?
  A. હા, ટચુકડીએડ.કોમ ફેસબુકમાં એડ કરતી વખતે જેની એડ છે તેને ટેગ કરે છે. એ માટે જે તે ધંધાદારીએ પોતાના ફેસબુક એકાઉન્ટની લીંક આપવાની હોય છે.


  Q. ટચુકડીએડ.કોમમાં જાહેરાત માટે કઈ કઈ માહિતી આપવાની હોય છે?
  A. ટચુકડીએડ.કોમમાં જાહેરાત કરવા માટે
  ૧.   વિઝીટીંગ કાર્ડ
  ૨.   લોગો ( જો હોય તો )
  ૩.   પ્રોડક્ટ / સર્વિસના ૩ - ૪ સારા ફોટા
  ૪.   પેમેન્ટ કર્યાની માહિતી
  આપવાની હોય છે.


  Q. જાહેરાત બનતા કેટલો સમય લાગતો હોય છે?
  A. જાહેરાત બનવામાં ૨૪ - ૪૮ કલાકનો સમય લાગતો હોય છે.


  Q. જાહેરાત કેવી બની કેવી રીતે ખબર પડે?
  A. જાહેરાત બન્યા પછી સોથી પહેલાં એ જાહેરાત, જેની જાહેરાત છે તેને જ બતાવવામાં આવે છે. તેના એપ્રુવલ બાદ જ એ જાહેરાત ઓનલાઈન અને વાઈરલ કરવામાં આવે છે.


  Q. પેમેન્ટ કયા કયા માધ્યમોથી સ્વીકારો છો?
  A. ટચુકડીએડ.કોમમાં ૪ માધ્યમોથી પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ૧. Bank (SBI)  ૨. Paytm  ૩. Gpay  ૪. PhonePe.   ખાસ નોંધી લેશો કે અમે ક્યારેય Cash (રોકડામાં) પેમેન્ટ સ્વીકારતા નથી.


  Q. કેવી રીતે શક્ય બન્યું?   તમે શું કરો છે?
  A. બિઝનેસ વધારવાના 4 અગત્યના નિયમો છે.

  ૧.     તમારી એક ક્રિયેટીવ જાહેરાત હોય.
  ૨.     એ જાહેરાત વધુને વધુ લોકો સુધી પહોંચે.
  ૩.     વારંવાર પહોંચે.
  ૪.     અને ખુબ જ ઓછા ખર્ચમાં પહોંચે.

  તો જ લોકોને તમારી જાહેરાત યાદ રહી જાય અને જરૂર પડે તરત જ લોકો તમારો સંપર્ક કરે અને તમારો બિઝનેસ વધે.

  અમે તમારા માટે આ જ કરીયે છે.....


  Q. ટચુકડીએડ.કોમ આ સીવાય બીજી કઈ કઈ સર્વિસીસ આપે છે?
  A. ટચુકડીએડ.કોમ આ સીવાય બીજી ૧૨ સર્વિસીસ આપે છે. વધુ માહિતી માટે સાઈટના ઉપરના ભાગમાં આપેલા MORE બટન ઉપર ક્લિક કરો.


  Q. ટચુકડીએડ.કોમ વિશે વધુ માહિતી ક્યાંથી મળશે?
  A. ટચુકડીએડ.કોમ એ AEMON INDIA કંપનીનો એક ભાગ છે. જે 1 May, 2009 ના રોજ શરુ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ટચુકડીએડ.કોમના ફાઉન્ડર અને સી.ઈ.ઓ. મનોજ પંડ્યાનો (7600 60 2400) સંપર્ક કરી શકો છો.